"Holy, Holy, Holy,
|
|
Lord God Almighty"
|
|
Tune: Nicaea
|
|
૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો
|
|
કર્તા : બશપ રેજિનોલ્ડ
|
|
હીબર, ૧૭૮૩-૧૮૨૬
|
|
અનુ: રોબર્ટ વાર્ડ
|
૧
|
હે ઈશ્વર પવિત્ર !
|
સર્વસમર્થ સ્વામી,
|
|
મળસકું થતાંમાં જ,
|
તુજને છે સલામી.
|
|
હે ઈશ્વર, પવિત્ર !
|
શક્તિમાન, દયાળુ;
|
|
ધન્ય ત્રિએક તું,
|
ઈશ્વર કૃપાળુ.
|
૨
|
હે ઈશ્વર, પવિત્ર !
|
સંત સેવા કરે,
|
|
ચળકતા સાગર આસપાસ
|
સુવર્ણ તાજ ધરે;
|
|
કરૂબીમ, સરાફીમ
|
પાય લાગી ગાય ગા,
|
|
તું જ હતો, છે,
|
ને સદા રહેવાનો.
|
૩
|
હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી,
|
|
પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી;
|
|
એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન,
|
|
શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ.
|
૪
|
હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી,
|
|
ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી;
|
|
હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ;
|
|
ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.
|