|
૮, ૭ સ્વરો
|
|
"Christ has for sin atonement mande"
|
કર્તા:
|
એલિશા એ. હફમન
|
અનુ. :
|
ફેડરિક વુડ
|
૧
|
ઈસુએ કીધું પ્રાયશ્વિત :
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
|
ઉદ્ધાવ પામ્યા, એ કેવું હિત !
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
ટેક:
|
કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ ત્રાતા !
|
|
કેવો અજબ ઉદ્ધારનાર છે ઈસુ મુજ નાથ !
|
૨
|
હું સ્તવીશ શુદ્ધ રક્તને માટે:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
|
મિલાપ કરાવે દેવ સાથે:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
૩
|
પાપથી મુજ દિલ કરે છે મુક્ત:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
|
ત્યાં રાજ કરે છે-ખ્રિસ્ત પ્રેમ-યુક્ત:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
૪
|
તે મારી સાથે રહે છે:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
ને શક્તિથી સંભાળે છે:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
૫
|
તે શક્તિ આપે પામવા જય:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
તેમાં આનંદ કરું સદાય:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
૬
|
તેને મેં સોંપ્યાં તન, મન, ધન:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|
|
તે સૌ તેનાં જ થશે તદ્દન:
|
કેવો અજબ ઉદ્ધારનાર!
|