Bhajan Sangrah:About
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, | સ્મારક ગાન કરો રે. | |||
૧ |
જીવ, જનાવર, અંડજ પક્ષી, | રાય, પ્રજાજન જોતા, | ||
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, |
કારક, ભાષક, શ્રોતા | |||
૨ |
ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; | ||
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે.
૩ |
ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, | અદ્ભુત કાર્ય અનુપા; | |
જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ધન્ય દયામય ભૂપા. | |||
૪ |
સહુ જગ જોગ કરે તુજ સેવા, | શુભ શુભ સાદ ઉઠાવી; | ||
ગાન વખાણ કરો સહુ ઠામે, | અંતરમન હરખાવી. |