|
૧૧ સ્વ્રો અનિયમિત
|
|
"O come, all ye faithful"
|
અંગ્રેજી તરજુમો : ફેડરિક આંકેલી,
|
|
૧૮૦૨-૮૦
|
અનુ. :
|
જે. એસ. સ્ટીવન્સન
|
૧
|
આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;
|
|
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
|
૨
|
દેવથી દેવ જ, જોથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો;
|
|
દેવથી જન્મેલો, પેદા નહિ કરિલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને.
|
૩
|
જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ;
|
|
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
|
૪
|
હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ !
|
|
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
|