49

From Bhajan Sangrah
Revision as of 23:38, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૯ – ઈશ્વર વિષે== {| |+૪૯ – ઈશ્વર વિષે |- | ટેક : |ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૯ – ઈશ્વર વિષે

૪૯ – ઈશ્વર વિષે

ટેક :

ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો,

તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી.

કો જણ આદિ ન શોધે, તેના ગુણ છે અમિત પ્રકાશી;
ત્રિલોક મંડળ તેણે કીધાં, અગમ પ્રકાશ તણો તે વાસી.ઈશ્વર.
નબળ, બળિયા, તે સહુ સરખા, નિશ્વે તે સહુ જાશે નાસી;
અક્ષય માનો ઈશ્વર મહિમા, થાય ન તેનું રાજ વિનાશી.ઈશ્વર.
અંત દિને જગ સહુ બળી જાશે, ટળશે રવિ, શશી, બારે રાશિ;
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર.