૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
|-
|
|"Hark, the herald angels sing"
|-
|Tune :
|Mendelssohn
|-
|કર્તા :
|ચાલ્ર્સ વેસ્લી
|-
|
|૧૭૦૭-૮૮
|-
|અનુ. :
|જે. એફ. સ્ટીલ
|-
|૧
|સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને,
|-
|
|ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !"
|-
|
|હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે,
|-
|
|દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો."
|-
|ટેક :
|સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."
|-
|૨
|સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે,
|-
|
|આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ !
|-
|
|શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે !
|-
|
|માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ.
|-
|
|સુણો, દૂતો
|-
|૩
|શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને !
|-
|
|સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર.
|-
|
|સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે;
|-
|
|માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય.
|-
|
|સુણો, દૂતો.
|}
૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
૬૨ (ક) - પરમ ઊંચામાં દેવને મહિમા
|
"Hark, the herald angels sing"
|
Tune :
|
Mendelssohn
|
કર્તા :
|
ચાલ્ર્સ વેસ્લી
|
|
૧૭૦૭-૮૮
|
અનુ. :
|
જે. એફ. સ્ટીલ
|
૧
|
સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને,
|
|
ભૂલોક શાંતતા, દયા- માનવ દેવ સન્નિધ્ થયા !"
|
|
હે સહુ પ્રજા, ઉમંગે ગાઓ સ્વર્ગી સેન સંગે,
|
|
દૂતો સાથે જણાવો, "બેથલહેમ ખ્રિસ્ત જનમ્યો."
|
ટેક :
|
સુણો, દૂતો ગાય છે, "ધન્ય બાળક રાયને."
|
૨
|
સ્વર્ગ જે પુજાય છે, સદાનો જે રાય છે,
|
|
આવ્યો તે ઠરેલે કાળ, થયો કુંવારીનો બાળ !
|
|
શબ્દ થયો છે સદેહ, સદવતારનો બોલો જે !
|
|
માનવમાં માનવ થયેલ, ઈસુ તે જ ઈમાનુએલ.
|
|
સુણો, દૂતો
|
૩
|
શાંતિના સરદારને જે ! જયકાર આત્મિક રવિને !
|
|
સર્વને તે દે છે નૂર, જીવને તે છે ભરપૂર.
|
|
સ્વર્ગી મહિમા તજી તે મોત હરાવવા જન્મે છે;
|
|
માનવ પુનર્જનિત થાય માટે અવાતાર લે છે રાય.
|
|
સુણો, દૂતો.
|
૬૨ (ખ) - સ્તોત્ર
૬૨ (ખ) - સ્તોત્ર
૧
|
જુઓ, આકાશમાં વાણી થાય છે, ખબર કરનાર દૂતો ગાય છે;
|
|
સૃષ્ટિમાં સ્તવન ત્રાતા રાજાને, પૃથ્વીમાં આનંદ માણસ પ્રજાને.
|
૨
|
પૃથ્વીમાં શાંતિ, દીનો પર દયા, દુષ્ટો કરુણા પામનારા થયા;
|
|
માનવા તો માંડો સહુ લોકો તમો, માણસ બધાંયે અંતરમાં નમો.
|
૩
|
જયયરોગ ગીતો આકાશમાં ગાઓ, તેજસ્વી ફોજો ગીત ગાતાં જાઓ
|
|
શાંતિનો રાજા આજાશથી આવ્યો, શાંતિનો ઉપાય સાથે તે લાવ્યો.
|
૪
|
જયનાદી ગીતો આનંદે ગાઓ, જયકાર કરીને સહુ ગાતાં આવો;
|
|
સૃષ્ટિનો રાજા રાજ મૂકી દે છે, જીવનનો દાતા મત્ર્ય અંગ લે છે.
|