510
૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ
૧ | નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ; |
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ ઈશ્વરની. | |
૨ | તારનાર માટે સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ; |
તારનાર માટે સ્તુતિ ગાઓ ઈશ્વરની. | |
બાઈબલ, માતા, પિતા, શિક્ષક, પ્રકાશ, રક્ષણ, | |
વગેરે માટે ગાઈ શકાય. |