550
૫૫૦ - ભોજન સમય માટે
પ્રભુ ! તેં દીધું આ, | ||
જમણ સુખને કાજ તનના, | ||
કર્યાાં છે આભારી, | ||
અમ હ્રદય; સ્વામી ભવનના. | ||
પ્રભુ ! આશિષો દે, | ||
તુજ પ્રીત તકી ભોજન પરે, | ||
મળે તૃપ્તિ દેહે, | ||
જીવનબળ આત્મા પણ ધરે. |
પ્રભુ ! તેં દીધું આ, | ||
જમણ સુખને કાજ તનના, | ||
કર્યાાં છે આભારી, | ||
અમ હ્રદય; સ્વામી ભવનના. | ||
પ્રભુ ! આશિષો દે, | ||
તુજ પ્રીત તકી ભોજન પરે, | ||
મળે તૃપ્તિ દેહે, | ||
જીવનબળ આત્મા પણ ધરે. |