545

From Bhajan Sangrah
Revision as of 06:34, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૪૫ - ભોજન પર આશીર્વાદ == {| |+૫૪૫ - ભોજન પર આશીર્વાદ |- | |પધારજે દેવ, ભોજન ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૪૫ - ભોજન પર આશીર્વાદ

૫૪૫ - ભોજન પર આશીર્વાદ
પધારજે દેવ, ભોજન સમય, સર્વ સ્થળે થા પૂજ્ય રાય !
કુશળ થાય તારું કૃપાદાન, તુજ સંઘાત જમીએ આસ્માન.