528
૫૨૮ - જય જગપિતા
જય જય જગપિતા, એકલો તું અજન્મા : | |
જય જય પ્રભુ ઈસુ, જે પિતાની પ્રતિમા : | |
જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુધામી : | |
જય જય અભિવંદું, ધન્ય ત્રિએક સ્વામી. |
જય જય જગપિતા, એકલો તું અજન્મા : | |
જય જય પ્રભુ ઈસુ, જે પિતાની પ્રતિમા : | |
જય જય શુભ આત્મા, શુદ્ધતાના સુધામી : | |
જય જય અભિવંદું, ધન્ય ત્રિએક સ્વામી. |