483

From Bhajan Sangrah
Revision as of 03:21, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૮૩ - નીતિબોધ == {| |+૪૮૩ - નીતિબોધ |- | |સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૮૩ - નીતિબોધ

૪૮૩ - નીતિબોધ
સાચું સદાય બોલતાં ખોટું કર તું દૂર;
સત્ય જ ઈશ્વરને ગમે, ફાવે સત્ય જરૂર.
જૂઠાનો તું દ્વેષ કર, ભળ સાચાની સાથ;
સર્વ તારા કામમાં સત્ય જ વદ દિન રાત.