471

From Bhajan Sangrah
Revision as of 03:04, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૭૧ - ક્ષમાયાચના == {| |+૪૭૧ - ક્ષમાયાચના |- |ટેક: |માફી આપ મને, પતિત છું, મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭૧ - ક્ષમાયાચના

૪૭૧ - ક્ષમાયાચના
ટેક: માફી આપ મને, પતિત છું, માફી આપ મને.
ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજ નાથ....
આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુ:ખ દિલે દિનરાત....
અપરાધ આ મારા કેવા ભયંકર ! નિશ્વે થાશે નાશ....
કરતું વિલાપ આ દિલ અતિશે, માર્ગે માફી આજ....
ખ્રિસ્ત, દયાનો સાગર મોટો, શરણે આવું આજ.....