466

From Bhajan Sangrah
Revision as of 02:57, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૪૬૬ - તારણહારનો જન્મ == {| |+૪૬૬ - તારણહારનો જન્મ |- |૧ |ગૌરવી રાજા ઈસુ અમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૬૬ - તારણહારનો જન્મ

૪૬૬ - તારણહારનો જન્મ
ગૌરવી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
વિજયી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
દૂતો નિહાળી ચમક્યા અહીરો, બીહો મા જનમ્યો ત્રાતા અમારો,
આકાશી રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
સિતારો નીરખી પૂર્વ દિશામાં, સિધાવે માગી ભજે મસીહા,
બાળ એ રાજા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો,
પરમ ઊંચામાં પ્રભુને મહિમા શાંતિ થાઓ આજે આલમમાં,
ધન્ય એ રાજા, ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.
આશા અમારી, અંતર આવો, તિમિર હટાવી જ્યોતિ જલાવો,
જીવનદાતા ઈસુ અમારો, જનમ્યો જગમાં તારણહારો.