413

From Bhajan Sangrah
Revision as of 22:15, 3 August 2013 by 117.207.10.52 (talk) (Created page with "== ૪૧૩ - સ્વર્ગી આનંદ == {| |+૪૧૩ - સ્વર્ગી આનંદ |- | |૭, ૭, ૬, સ્વરો ને ટેક |- | |“Here w...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૧૩ - સ્વર્ગી આનંદ

૪૧૩ - સ્વર્ગી આનંદ
૭, ૭, ૬, સ્વરો ને ટેક
“Here we suffer grief and pain”
અનુ. : જેમ્સ ગ્લાસગો
ટેક: કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ;
કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય.
હ્યાં તો શોક, દુ:ખ થાય છે,
મિત્રો આવી જાય છે,
આકાશમાં એમ ન થાય.
જેઓ કરે ખ્રિસ્ત પર હેત,
તેઓ તેના લોક સમેત
આકાશનાં ગીતો ગાય.
કેવાં સુખી હોઈશું,
આપણે તારનાર જોઈશું,
તે વૈભવે દેખાય.
સ્તુતિ કરતાં જઈશું,
સદા સુખી થઈશું
પ્રભુની સેવા માંય.