|
"At even ere the sun was set"
|
Tune:
|
Angelus or Beethoven, I.M.
|
કર્તા :
|
કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦
|
અનુ. :
|
રોબર્ટ વોર્ડ
|
૧
|
સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદા ઓ બહુ એકઠાં થયાં;
|
|
વેઠેલું દુ:ખ, જાત જાતનો ત્રાસ, કેવો આનંદ પામી ગયાં !
|
૨
|
ફરી આંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળાણ્ દુ:ખ;
|
|
મુખ તારું જો કે ન દેખાય, નિક્ષ્વે લાગે તું છે સન્મુખ.
|
૩
|
રે ત્રાતા ખ્રિસ્ત, પીડા, હઠાવ, છે માંદા કોઈ, ને કોઈ ઉદાસ
|
|
ઘણે ન જાણ્યો પ્રીતિભાવ, કે કોઈએ પ્રેમ ખોયો છે ખાસ.
|
૪
|
સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થેાા નિર્મળ;
|
|
જે જે ચાહે તુજ સેવાકામ, સમજે અંતરાનાં પાપનું બળ.
|
૫
|
ઓ ત્રાત ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર;
|
|
શરમથી ઘા ઢાંકે જો કોઈ, તુજ પ્રેમદષ્ટિ જુએ આરપાર.
|
૬
|
તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવર;
|
|
આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર !
|