357

From Bhajan Sangrah
Revision as of 08:38, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના == {| |+૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના |- |૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના

૩૫૭ - પવિત્રતા માટે પ્રાર્થના
દિલ મારું લે, પ્રભુ, પ્રીતિથી ભરજે,
ખાતરી છે કે તારાથી થાય.
ટેક: સર્વશક્તિમાન ઈસુ દે છે પવિતાઈ.
સંદેહ ને બીક તારી હાજરીમાં રહે નહિ,
વેરભાવ, ક્રોશ બધા પ્રીતથી ખસેડાય.