323

From Bhajan Sangrah
Revision as of 02:12, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૨૩ - અથાગ દયા == {| |+૩૨૩ - અથાગ દયા |- |૧ |ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૨૩ - અથાગ દયા

૩૨૩ - અથાગ દયા
ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ્ય પાપી પર ?
પ્રભુનો શું ભારે કોપ મારા પરથી થાય અલોપ ?
મેં તોડયા પ્રભુના નેમ, ગણકાર્યો નહિ તેનો પ્રેમ;
સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજાનો વાર.
હાલ પસ્તાવિક દે તું મન, પાપ માટે કરું રુદન;
આડાઈ કેરો ત્યાગ કરું, ઈસુ પર વિશ્વાસ ધરું.
તારનાર ઊભો છે મુજ માટ, ઘાવાળા પ્રસારે હાથ;
ખાતરી થઈ પ્રભુ છે પ્રીતિ, ઈસુ રડે, ચાહે નિત.
મારા તારનાર, તારું ઉર દયા વડે ચે ભરપૂર;
સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર.