|
૮ સ્વરો
|
|
"Jesus shall reign where’er the sun"
|
Tune:
|
Duke Street o Warrington L.M.
|
કર્તા:
|
આઈઝેક વાઁટ્સ,
|
|
૧૬૭૪-૧૭૪૮
|
અનુ. :
|
જે. એફ. સ્ટીલ
|
૧
|
પ્રકાશે સૂર્યકિરણ જ્યાં ઈસુનો અમલ થશે ત્યાં;
|
|
નાશ પામતાં સુધી સોમ, હમેશ રાજ તેનુમ્ વધશે દેશેદેશ.
|
૨
|
તે માટે પ્રાર્થના થશે નિત, ફેલાવશે કીર્તિ ઘણાં ગીત;
|
|
સુગંધી તુલ્ય તેનું નામ, ઊડશે પરોઢિયો સૌ ઠામ.
|
૩
|
પ્રેમ તેનો સ્તવી મહિમાવાન સૌ દેશની પ્રજા કરશે ગાન;
|
|
ને કોમન બાળો કાઢી સૂર ગુણ ગાશે ઈશુના મધુર.
|
૪
|
રાજ તેનું અતિ આશિષયુકત, થાય તેમાં બંધનમુકત;
|
|
લે આરામ સદા શ્રમિત જન, ને કંગાળ પામે પુષ્કલળ અન્ન.
|
૫
|
તેને ભૂપ માની શક્તિમાન, સૌ પ્રાણી, આપો ઉત્તમ માન;
|
|
દૂત આભે ઊડતાં સ્તવન ગાય, " આમેન" થી ભૂતળ ગાજતું થાય.
|