275
૨૭૫ - ખ્રિસ્તની જરૂર
૬, ૪ સ્વરો ને ટેક | |
"I need Thee every hour" | |
કર્તા: એન્ની એસ. હાઁક્સ, ૧૮૭૨ | |
અનુ. : એચ. આર. સ્કોટ | |
૧ | પળેપળ તુજ જરૂર, પ્રેમાળ ધણી; |
શાંતિ એ છે ભરપૂર તારી વાણી. | |
ટેક: | જરૂર છે, તુજ જરૂર છે, ઘડી ઘડી જરૂર છે; |
હે ત્રાતા, આશીર્વાદ દે, આવું તારી કને | |
૧ | પળેપળ તુજ જરૂર, તું નજદીક રહે; |
પરીક્ષણો નિર્બળ, જો તું પાસે. | |
૩ | પળેપળ તુજ જરૂર, આજ્ઞા શિખાવ; |
તુજ મૂલવાન વચનો ઠસાવ. | |
૪ | પળેપળ તુજ જરૂર, ઈસુ તારનાર; |
તું મને તારો જ કર, અંત સુધી તાર. |