261
૨૬૧ - કૃપાથી તારણ
૧૦, ૧૦, ૯, ૮ | ||
સ્વરો | ||
"Free from the law" | ||
Tune: S. S. 11 | ||
કર્તા: ફિલિપ પી. બ્કિસ, ૧૮૩૮-૭૬ | ||
અનુ. : રોગર્ટ ગિલેસ્પી | ||
૧ | નિયમથી છૂટાં, રે સુખની સ્થિતિ, ઈસુ મૂઓ તો થઈ પાપની માંફી; | |
નિયમથી શાપ ને પાપતી બેહાલ, કૃપાથી મુક્તિ, તે સહુ કાળ. | ||
ત્રાણ સર્વકાળ, ઓ. | ||
ટેક: | ત્રાણ સર્વકાળ, ઓ પાપી, ગ્રહોને, ત્રાણ સર્વકાળ, હે ભ્રાતૃ, માનો તે; | |
સ્તંભને વળગો, ન બોજ કોઈ કાળ, ઈસુથી, મુક્તિ, તે સહુ કાળ. | ||
૨ | હવેથી મોકળાં, દંડાજ્ઞા નથી, ઈદુ બક્ષે છે સંપુરણ મુક્તિ; | |
આવી મુજ પાસ સાદ સુણો દયાળ, લોને આ તારણ, તે સહુ કાળ. | ||
ત્રાણ સર્વકાળ, ઓ. | ||
૩ | દેવનાં વહાલાં, તો થઈ પરમગતિ, ખચીત દયા છે, પડાય ન કદી; | |
થાઓ સજીવ, એમ કહે છે ભૂપાળ, ત્રિધન્ય તારણ, તે સહુ કાળ. | ||
ત્રાણ સર્વકાળ, ઓ. |
Phonetic English
10, 10, 9, 8 | ||
Swaro | ||
"Free from the law" | ||
Tune: S. S. 11 | ||
Kartaa: Phillip P. Bikas, 1838-76 | ||
Anu. : Robert Gilespi | ||
1 | Niyamathi chootaan, re sukhani sthiti, Isu muo to thai paapani maafi; | |
Niyamathi shaapa ne paapati behaala, krupaathi mukti, te sahu kaada. | ||
Traana sarvakaad, o. | ||
Tek: | Traana sarvakaada, o paapi, grahone, traana sarvakaada, he bhraatru, maano te; | |
Stambhane vadago, na boja koi kaada, Isuthi, mukti, te sahu kaada. | ||
2 | Havethi mokadaa, dandaagyaa nathi, idu bakshe che sampurana mukti;
Aavi mujh paas saada suno dayaada, lone aa taarana, te sahu kaada. | |
Traana sarvakaada, o. | ||
3 | Devanaa vahaalaa, to thai paramagati, khachita dayaa che, padaaya na kadi; | |
Thaao sajeeva, aema kahe che bhoopaada, tridhanya taarana, te sahu kaada. | ||
Traana sarvakaada, o. |