30
૩૦ – ભક્તિબોધ
ટેક : | ભજન કરો નિત ભોરે, ભાઈ, ભજન કરો નિત ભોરે; |
૧ | રવિ ઉગતે સહુ ચેતન જાગો, ગાન કરો આ ઠોરે; |
સૂર્ય તણા તો ચઢતાં સુધી ખ્રિસ્ત રહ્યો નહિ ઘોરે; ભજન | |
૨ | એમ જ કરે તું, ભાઈ, રખે જો આળસ દિનને ચોરે; |
પાપી જન જો નિદ્રા રાખે લજ્જિત તે આ હોરે; ભજન. | |
૩ | જાગી ઊઠી, ચેત કરો ચિત્ત, મંદક કર આઘો રે; |
સત્ય દિવાકર ખ્રિસ્ત ખરો છે, અજવાળું તે મોરે; ભજન. | |
૪ | દોષિત અંધક સર્વ મટાડી પુણ્ય પ્રભાકર દોરે; |
તારકનો સુપ્રકાશ વખાણી દિન તેને અર્પો રે; ભજન. | |
૫ | કાળ પ્રભાત થકી તો ગાતાં, ચકનું અંજન લ્યો રે; |
દષ્ટિ પામી તન, મન, ધનનું પ્રભુને અર્પણ ઘો રે; ભજન. |
Phonetic English
Tek : | Bhajan karo nit bhore, bhai, bhajan karo nit bhore; |
1 | Ravi ugate sahu chetan jaago, gaan karo aa thore; |
Surya tana to chadhata sudhi Khrist rahyo nahi ghore; bhajan | |
2 | Aem j kare tu, bhai, rakhe jo aalas dinane chore; |
Paapi jan jo nidra rakhe lajjit te aa hore; bhajan. | |
3 | Jaagi uuthi, chet karo chitt, mandak kar aagho re; |
Satya divaakar Khrist kharo che, ajavaalu te more; bhajan. | |
4 | Doshit andhak sarv mataadi punya prabhakar dore; |
Taarakano suprakash vakhaani din tene arpo re; bhajan. | |
5 | Kaal prabhat thaki to gaata, chakanu anjan lyo re; |
Dashti paami tan, man, dhananu prabhune arpan gho re; bhajan. |
Image
Media - Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod