345
૩૪૫ - પ્રભુને આપવા વિષે
ટેક: | આપો પ્રભુને આનંદે, વહાલાંઓ દેવનાં. | |
૧ | આપો સહુ શક્તિ પ્રમાણે, સંતોષ થકી દર ટાણે; | |
નવ હાથ ડાબો જાણે રે, | વહાલાંઓ.- | |
૨ | ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે; | |
કરવા સુખી આપણને રે, | વહાલાંઓ.- | |
૩ | આપો બહુ હેત કરીને, ત્રાતાની પ્રીત સ્મરીને, | |
મન, ભાવ સત્ય ધરીને રે, | વહાલાંઓ.- | |
૪ | આપો ને તમને અપાશે, સ્વરનાં દ્વારો ઉઘડાશે; | |
આશિષ બહુ ઉભરાશે રે, | વહાલાંઓ.- |
Phonetic English
Tek: | Aapo prabhune aanande, vahaalaao devnaa. | |
1 | Aapo sahu shakti pramaane, santosh thaki dar taane; | |
Nav haath daabo jaane re, | vahaalaao.- | |
2 | Dhanavaan hato raajan je pan chhek thayo nirdhan te; | |
Karva sukhi aapanane re, | vahaalaao.- | |
3 | Aapo bahu het karine, traataani preet smareene, | |
Man, bhaav satya dhareene re, | vahaalaao.- | |
4 | Aapo ne tamane apaashe, swarnaa dvaaro ughadaashe; | |
Aashish bahu ubharaashe re, | vahaalaao.- |
Image
Media -Traditional Tune - Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. Johnson Daniel