413
૪૧૩ - સ્વર્ગી આનંદ
૭, ૭, ૬, સ્વરો ને ટેક | |
“Here we suffer grief and pain” | |
અનુ. : જેમ્સ ગ્લાસગો | |
ટેક: | કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; |
કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. | |
૧ | હ્યાં તો શોક, દુ:ખ થાય છે, |
મિત્રો આવી જાય છે, | |
આકાશમાં એમ ન થાય. | |
૨ | જેઓ કરે ખ્રિસ્ત પર હેત, |
તેઓ તેના લોક સમેત | |
આકાશનાં ગીતો ગાય. | |
૩ | કેવાં સુખી હોઈશું, |
આપણે તારનાર જોઈશું, | |
તે વૈભવે દેખાય. | |
૪ | સ્તુતિ કરતાં જઈશું, |
સદા સુખી થઈશું | |
પ્રભુની સેવા માંય. |
Phonetic English
7, 7, 6, Svaro Ne Tek | |
“Here we suffer grief and pain” | |
Anu. : James Glassgo | |
Tek: | Kevo thashe anand, anand, anand, anand; |
Kevo hashe anand, tyaan aavelun koi na jaay. | |
1 | Hyaan to shok, dukh thaay chhe, |
Mitro aavi jaay chhe, | |
Aakaashamaan em na thaay. | |
2 | Jeo kare Khrist par het, |
Teo tena lok samet | |
Aakaashanaan geeto gaay. | |
3 | Kevaan sukhi hoeeshun, |
Aapane taaranaar joeeshun, | |
Te vaibhave dekhaay. | |
4 | Stuti karataan jaeeshun, |
Sada sukhi thaeeshun | |
Prabhuni seva maanya. |
Image
Media - Hymn Tune : Joyful ( Rejoicing )
Hymn Tune : JOYFUL- Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Joyful ( Rejoicing ) - Sung By C.Vanveer
Chords
G C D ટેક: કેવો થશે આનંદ, આનંદ, આનંદ, આનંદ; G Em C D કેવો હશે આનંદ, ત્યાં આવેલું કોઈ ન જાય. G ૧ હ્યાં તો શોક, દુ:ખ થાય છે, Em મિત્રો આવી જાય છે, C D આકાશમાં એમ ન થાય.