460
૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો
"God be with you till we meet again" | ||
Tune: Tomer. C. L. 518. S. S. 494 | ||
( 'સારંગ' કે મિશ્ર રાગથી પણ ગઈ શકાય.) | ||
કર્તા: જેરેમાયા ઈ. રેન્કીન, ૧૮૨૮-૧૯૦૪ | ||
૧ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
વાટ દેખાડી મજબૂત કરો, તેનાં ઘેટાં સાથ સંભાળો; | ||
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | ||
ટેક: | ફરી મળીશું ! મળીશું ! ઈસુને ચરણે જ્યારે! | ફરી મળીશું ! મળીશું ! ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! (૨) |
૨ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
તેની પાંખની તળે રાખો, તેનું અમૃત તમે ચાખો; | ||
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | ||
૩ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
સંકટ ચોફેત ઘેરે જ્યારે, તમને સોડામાં ધરે ત્યારે; | ||
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | ||
૪ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
તમ પર પ્રેમની ધજા ઊડે, બળ મરણ નદીનું તોડે; | ||
ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. |
Phonetic English
"God be with you till we meet again" | |
Tune: Tomer. C. L. 518. S. S. 494 | |
( 'Saarang' kramishra raagathi pan gai shakaay.) | |
Karta: Jeremaya E. Rankin, 1828-1904 | |
1 | Ishvar tam sangaathe rahejo re ! |
Vaat dekhaadi majaboot karo, tenaan ghetaan saath sambhaalo; | |
Ishvar tam sangaathe rahejo re ! | |
Tek: | Phari maleeshun ! Maleeshun ! Ishvar tam sangaathe rahejo re ! (2) |
2 | Ishvar tam sangaathe rahejo re ! |
Teni paankhani tale raakho, tenun amrat tame chaakho; | |
Ishvar tam sangaathe rahejo re ! Phari maleeshun. | |
3 | Ishvar tam sangaathe rahejo re ! |
Sankat chophet ghere jyaare, tamane sodaamaan dhare tyaare; | |
Ishvar tam sangaathe rahejo re ! Phari maleeshun. | |
4 | Ishvar tam sangaathe rahejo re ! |
Tam par premani dhaja oode, bal maran nadeenun tode; | |
Ishvar tam sangaathe rahejo re ! Phari maleeshun. |
Image
Media - Sung By John D.Christy
Media - Hymn Tune : God be with you ( Tomer ) - Sung By Mr.Samuel Macwan