188
૧૮૮ - જીવનનો ઝરો
૧ | જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ; |
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ. | |
૨ | ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ; |
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ. | |
૩ | હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ; |
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ. | |
૪ | પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ; |
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ. |