148

From Bhajan Sangrah
Revision as of 02:16, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ== {| |+૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ

૧૪૮ - હર વખ્ત ઈસુ, ઈસુ બોલ, મન તું ઈસુ, ઈસુ બોલ
ઉત્તમ વચનો જો કહ્યાં પ્રભુએ એકથી એક અણમોલ. મન.
ચાલવાની તાકાર તે દેશે, મન જે જિહ્વા ખોલ. મન.
પાપની ગાંસડી શિર પર ભારી બોજ મોટો વણ તોલ. મન.
પ્રભુ ઈસુને સર્વ બતાવી દઉં, દિલની ગાંસડી ખોલ. મન.
જય જય ઉચ્ચારું સદા ખ્રિસ્તનો, સુણાવું પ્રભુના બોલ. મન.
સદા કરું હું સ્તુતિ ઈસુની, ગાવા તન મન ખોલ. મન.