135

From Bhajan Sangrah
Revision as of 23:14, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૫ - સ્વર્ગગમન== {| |+૧૩૫ - સ્વર્ગગમન |- |૧ |જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૩૫ - સ્વર્ગગમન

૧૩૫ - સ્વર્ગગમન
જૈતુન શિષ્યો સહુ મળિયા, પ્રભુ પણ આવ્યા ત્યાંયે;
આનંદે છલકયાં સૌ હૈયાં, રાજ્ય સ્થપાશે હ્યાંયે.
રાજ્યાકાંક્ષી શિષ્ય-સમૂહને, વાત જરૂરી કીધી;
"જગ ભર સાક્ષી માર થાજો," આજ્ઞા ખ્રિસ્તે દીધી.
આત્મા કેરું વચન જ આપી પ્રેમે હાથ પ્રસાર્યો;
વૈભવ સાથે, વાદળ વાટે સ્વર્ગે ભણી ઊંચકાયા.
જેમ સિધાવ્યા સ્વામી સ્વર્ગે, આપણા સર્વ જઈશું;
જીવંત ને મૃત સહુ બદલાઈ સાથે પ્રભુની રહીશું.