356
૩૫૬ - તુજ પર વધુ પ્રેમ
૧ | ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર ! |
તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર; | |
હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૨ | ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર, |
પણ તું મારો હવે થા સર્વાધાર; | |
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૩ | દિલગીરી, દુ:ખો ને આવે જે ત્રાસ, |
દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ; | |
તેમની સંગ ગાઉં આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૪ | મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે, |
સુણી આ સ્વર મધુર મુજ દિલ ઠરશે; | |
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. |
Phonetic English
1 | O Khrist, muj pyaar vadhaar, muj pyaar vadhaar ! |
Tuj charane naamu sheesh, su muj pokaar; | |
Hu karagaru aa vaar, o Khrist, muj pyaar vadhaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
2 | Kshanabhangur sukho me shodhyaa apaar, |
Pan tu maaro have tha sarvaadhaar; | |
Su tu aa muj pokaar, o Khrist, muj pyaar vadhaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
3 | Dilageeti, dukho ne aave je traas, |
Devana sau dooto te chhe hitakar khaas; | |
Temani sang aa vaar; o Khrist, muj pyaar vadhaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
4 | Muj chhella udgaaro stut ucharashe, |
Suni aa svar madhur muj dil tharashe; | |
Sun tu aa muj pokaar, o Khrist, muj pyaar vadhaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. |
Image
Media - Hymn Tune : More Love To Thee, O CHRIST