|
હર્ષદ્વજા
|
|
(યશાયા ૬૩ ને આધારે)
|
|
"Who is this that comes"
|
અનુ. :
|
એમ. વી. મેકવાન
|
૧
|
આ કોણ આવે? મહા યુદ્ધ જીતી ! છે વસ્ત્રમાં રક્તના ડાઘ અતિ!
|
|
પોશાકમાં વૈભવી પૂર્ણ દિસે! સંદેશ લાવે મહા મુક્તિ વિષે!
|
૨
|
એ તો પ્રભુ ખ્રિસ્ત ત્રા જ નકી ! ભારે ત્રણ તે હસ્ત થકી!
|
|
સામૃથ્ર્ય છે, તારવા તેહ કને! ને તોડવા સૌ અરિબંધનને!
|
૩
|
રે! સ્કતના ડાઘ આ કેમ હશે ? કાક્કે વહ્યું રક્ત સૌ પાપી વિષે!
|
|
હારી ગયા તેહના સર્વ અરિ ! પાછા ન ઊઠે કદી કોઈ ફરી!
|
૪
|
ત્રાતા તણું નામ છે સ્તુત્ય મહા! તેનાં સહુ કામ અદ્ભુત અહા!
|
|
બિરાજશે એ સદા તખ્ત પરે! કાંકે સહ્યાં દુ:ખ જે સ્તંભ પરે!
|
૫
|
છે ગૌરવી રાજ્ય તેનું જ સદા, પે'રાવશે તેહેને તાજ બધા!
|
|
ગાશે સુતુતિ ખ્રિસ્તની સંત બધા, ને યુદ્ધમાં પામશે જીત સદા!
|