35
૩૫ - સાંજની આશિષ
૮, ૭ સ્વરો | |
"Saviour, breathe an evening blessing" | |
Tune: Evening Prayer | |
કર્તા : | જેમ્સ એડમેસ્ટન, ૧૮૨૦ |
અનુ. : | જે. એફ. સ્ટીલ |
૧ | અમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા, સાંજની આશિષ દે; |
પાપ, ગરજ જાણી આવેલાં, તુજ પાસ ખરું તારણ છે. | |
૨ | આસપાસ ફરે ભય કરનારા, નાશનાં ઊડે તીર અધિક; |
તારા દૂત ઘેરી લેનારા, તું પાસ રહે તો નથી બીક. | |
૩ | રાત છે ઘોર તથા અંધારી, તો પણ તને ઢાંકે નહિ; |
જ્યાં જ્યાં રહે છે પ્રજા તારી, નિત છે તારી ચોક્સી તહીં. | |
૪ | આજ રાત નાશવંત જગત ત્યાગી, ઊંઘીએ મોતની કબરમાંય; |
તો સવારે સ્વર્ગે જાગી, અમે પામીએ તેજ અક્ષય. |
Phonetic English
8, 7 Swaro | |
"Saviour, breathe and evening blessing" | |
Tune: Evening Prayer | |
Kartaa : | James Aidmeston, 1820 |
Anu. : | J. F. Steel |
1 | Amne sui jata pahela, traata, saanjani aashish de; |
Paap, garaj jaani aavela, tuj paas kharu taaran che. | |
2 | Aasapaas phare bhay karnaara, naashana ude tir adhik; |
Taara doot gheri lenaara, tu paas rahe to nathi beek. | |
3 | Raat che ghor tatha andhaari, to pan tane dhanke nahi; |
Jyaa jyaa rahe che praja taari, nit che tari choksi tahin. | |
4 | Aaj raat naashavant jagat tyaagi, unghiae motni kabaramaay; |
To sawaare swarge jaagi, ame paamiae tej akshay. |
Image
Hymn Tune : Evening prayer ( Stebbins ) - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Evening prayer (Stebbins)
Media - Composition By : Mr. Robin Rathod