125

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૨૫ – પ્રભુ ખરેખર ઊઠયો છે

૧૨૫ – પ્રભુ ખરેખર ઊઠયો છે
આજે ઈસુ ખ્રિસ્ત ઊઠયો, હાલેલૂયા, આ છે તહેવાર ખુશીનો, હાલેલૂયા.
તારવાને મનુષ્ય પ્રાણ, હાલેલૂયા, અર્પિયો પોતાનો જાન, હાલેલૂયા.
સ્તોત્રો ગાઈએ ઈસુનાં, હાલેલૂયા, સ્વર્ગી રાજા પ્રભુનાં, હાલેલૂયા.
વધસ્તંભે જે મર્યો, હાલેલૂયા, પાપીનો ત્રાતા ઠર્યો, હાલેલૂયા.
મરનાર આજ જીવતો થયો, હાલેલૂયા, ત્રાતા થઈ સ્વર્ગે ગયો, હાલેલૂયા.
સ્વર્ગે દૂતો ગાયે છે, હાલેલૂયા, ખ્રિસ્તની સ્તુતિ થાયે છે, હાલેલૂયા.

Phonetic English

125 – Prabhu Kharekhar Uuthayo Che
1 Aaje Isu Khrist Uuthayo, haaleluyaa, aa che tahevaar khushino, haaleluyaa.
Taaravaane manushya praan, haaleluyaa, arpiyo potaano jaan, haaleluyaa.
2 Stotro gaaiae Isunaa, haaleluyaa, swargi raajaa prabhunaa,

.

Vadhastambh je maryo, haaleluyaa, paapino traataa tharyo, haaleluyaa.
3 Maarnaar aaj jeevato thayo, haaleluyaa, traataa thai swarge gayo, haaleluyaa.
Swarge duto gaaye che, haaleluyaa, Khristni stuti thaye che, haaleluyaa.