108

From Bhajan Sangrah
Revision as of 23:27, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૮ - જુઓ, દેવનું હલવાન== {| |+૧૦૮ - જુઓ, દેવનું હલવાન |- | |૮, ૪ સ્વરો |- | |“Behold, be...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૦૮ - જુઓ, દેવનું હલવાન

૧૦૮ - જુઓ, દેવનું હલવાન
૮, ૪ સ્વરો
“Behold, behold the Lamb of God”
જુઓ, જુઓ, દેવનું હલવાન, વધસ્તંભ પર.
પાપી કાજ થતું બલિદાન, વધસ્તંભ પર.
સાંભળો તેની વાણ કાન ધરતા,
તે પાપી કેમ નથી ફરતા?
આવી જુઓ મરતો ત્રાતા, વધસ્તંભ પર.
હાંક મારે છે ભારે દુ:ખથી, વધસ્તંભ પર.
લોહી વહે છે હાથ, પગ, કૂખથી, વધસ્તંભ પર.
સૂરજ નથી આપ્તો અજવાળ,
રાત જેવો ઘોર અંધકાર દિન કાલ,
જુઓ તમાર દેવના હાલ, વધસ્તંભ પર.
પાપી આવો ખ્રિસ્તને જોવા, વધસ્તંભ પર.
લોહી આપ્યું પાપથી ધોવા, વધસ્તંભ પર.
શુદ્ધ કરવાને ચાલે છે ધાર,
શેતાનને પમાડીને હાર,
ઈસુ કર્યો છે ઉદ્ધવર, વધસ્તંભ પર.