208
૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
ટેક : | ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે |
૧ | જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂખી છે. ઓ. |
૨ | જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ. |
૩ | ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ. |
૪ | ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ. |
૫ | તુજ ભકતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ. |
Phonetic English
Tek : | O parameshvar, aatmaani vrushti tu bhaare aapaje |
1 | Jo vaadi taari sooki chhe, varasaad tahni ae bhookhi chhe. O. |
2 | Jo beej vavaay chhe tema, khodaan thayu chhe pan aema. O. |
3 | Kheele jethi taari vaadi, shobhe ae jethi bahu saari. O. |
4 | Phahdvaan thai ropa taara, upajaave phahd meetha saara. O. |
5 | Tuj bhaktoni sahu maaganeeo, poori karje sahu laaganeeo O. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition & Sung By : C.Vanveer