172

From Bhajan Sangrah
Revision as of 12:12, 30 August 2017 by LerrysonChristy (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૭૨ - સદગુરુની સ્તુતિ

૧૭૨ - સદગુરુની સ્તુતિ
ટેક: પ્રીત મેં તો બાંધી હો સદગુરુની.
એ સદગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી.
હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી.
અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી.
પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી.
એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી.
ખ્રિસ્તી કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી.

Phonetic English

172 - Sadguruni Stuti
Tek: Preet me to baandhi ho sadguruni.
1 Ae sadguru par vaari vaari jau, chuto kidho durjanthi.
2 Hira, maanek, javaahir kartaa moto maanu tribhuvanthi.
3 Ang dau, dhan dau, man dau sarv, se'vu prembandhanthi.
4 Paapinaa paap nivaaran karvaa Isu aavyo gaganthi.
5 Ae sadguruna aavyaa thaki bachcho chu anant aganthi.
6 Khristi ke'che, maano, maaraa bhai, taaran Isu sharanthi.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : ShivRajni