539

From Bhajan Sangrah
Revision as of 16:27, 4 October 2016 by LerrysonChristy (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી

૫૩૯ - હું યહોવામાં અતિશય આનંદી
આનંદ, મોટો આનંદ; આનંદ, પુષ્કળ આનંદ, (૨)
તેણે મને ધોયો છે (૨)
આંખની પેઠે સાચવ્યો છે (૨)
નાચી કૂદી ગીતો ગાઉં, શોધ્યો ને તાર્યો મને. (૨)

Phonetic English

539 - Hun Yahovaamaan Atishay Aanandi
Anand, moto anand; anand, pushkal anand, (2)
Tene mane dhoyo chhe (2)
Aankhani pethe saachavyo chhe (2)
Naachi koodi geeto gaaun, shodhyo ne taaryo mane. (2)

Image


Media - Traditional Tune