518
૫૧૮ - પ્યારું ઈસુ નામ
પ્યારું મધુરું ઈસુ નામ, | |
કોટિ કોટિ તુજને પ્રણામ; | |
ધન્ય ધન્ય ઈસુ નામ, | |
જય જય જય જય ઈસુ નામ. |
Phonetic English
Pyaaru madhuru Isu naam, | |
Koti koti tujne pranaam; | |
Dhany dhany Isu naam, | |
Jay jay jay jay Isu naam. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. Johnson Daniel