517

From Bhajan Sangrah
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૭ - નિર્વિકાર ઈસુ

૫૧૭ - નિર્વિકાર ઈસુ
આજ ને કાલ ને સર્વદા કાળમાં
ખ્રિસ્ત તો તેહનો તે રહે છે;
સર્વ કંઈ જાય ને સર્વ પલટાય, પણ
ખ્રિસ્ત તો ત્યાંહનો ત્યાં રહે છે;
ધન્ય છે નામ એ, ધન્ય છે કામ એ
સર્વમાં સર્વદા ખ્રિસ્ત કેરું;
પ્રીતિથી, ભક્તિથી, હર્ષથી, સુખથી
સર્વમાં હું સદા ખ્રિસ્ત પ્હેરું.


Phonetic English

517 - Nirvikaar Isu
Aaj ne kaal ne sarvda kaadama
Khrist to tehano te rahe che;
Sarv kai jaay ne sarv palataay, pan
Khrist to tyaahano tyaa rahe che;
Dhany che naam ae, dhany che kaam ae
Sarvama Sarvda Khrist keru;
Pritithi, bhaktithi, harshathi, sukhthi
Sarvama hoon sada Khrist pheru.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel