405

From Bhajan Sangrah
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૫ - ક્ષણભંગુર દેહ

૪૦૫ - ક્ષણભંગુર દેહ
ધૂળ તો થશે દેહ આપણી, ટકે કદા ન દેહ બાળ પ્રૌઢની;
ફૂલ તો ખરે સૂર્ય તાપથી, મનુષ્ય એ જ હાલ પાપ શાપથી.
ધૂળનાં બન્યાં ધૂળમાં જશે, દરિદ્ર કે ધનાળ ધૂળ સહુ થશે;
જીવ તો જશે દેહ છોડતાં, પડી રહે શરીર ધૂળ ઓઢતાં.
મોત પાસ છે, આવશે ખરે; કરો ઉપાય આજ, ત્રાંણ કો કરે;
ત્રાણ તો થશે, ખ્રિસ્તને ભજો; ખરો થશે બચાવ, ખ્રિસ્તને સજો.
બીક મોતની કોણને ઘણી ? કરો વિચાર આજ જિંદગી ભણી;
ખ્રિસ્ત સાહ્ય છે, દાસ એ કહે; નથી જરાય બીક, મોત ક્યાં રહે ?


Phonetic English

405 - Kshanbhangur Deh
1 Dhoo to thashe deh aapni, take kada na deh baad praudhani;
Fooa to khare sury taapthi, manushy ae j haal paap shaapthi.
2 Dhoodana banya dhoodama jashe, daridr ke dhanaad dhood sahu thashe;
Jeev to jashe deh chodata, padi rahe sharir dhood odhata.
3 Mot paas che, aavashe khare; karo upaay aaj, traan ko kare;
Traan to thashe, Khristne bhajo; kharo thashe bachaav, Khristne sajo.
4 Beek motni konane ghani ? Karo vichaar aaj jindagee bhani;
Khrist saahy che, daas ae kahe; nathi jaraay beek, mot kyaa rahe ?

Image


Media - Composition By : Late Mr.Suresh Jerome + Late Mr. Johnson Daniel , Raag : Shivrajni