547
૫૪૭ - આભાર
ઈશ્વર, તું દયાળુ બાપ, | |
સહુ પ્રાણીને ભોજન આપ; | |
રોજની રોટલીના દાતાર, | |
માનીએ તારો આભાર. |
Phonetic English
Ishvar, tun dayaalu baap, | |
Sahu praaneene bhojan aap; | |
Rojani rotaleena daataar, | |
Maaneeye taaro aabhaar. |
ઈશ્વર, તું દયાળુ બાપ, | |
સહુ પ્રાણીને ભોજન આપ; | |
રોજની રોટલીના દાતાર, | |
માનીએ તારો આભાર. |
Ishvar, tun dayaalu baap, | |
Sahu praaneene bhojan aap; | |
Rojani rotaleena daataar, | |
Maaneeye taaro aabhaar. |