૧ Gujarati પ્રભુનું સ્તોત્ર
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક:
|
જય જય પરમ દયામય સ્વામી,
|
સ્મારક ગાન કરો રે.
|
૧
|
જીવ, જનાવર, અંડજ પક્ષી,
|
રાય, પ્રજાજન જોતા,
|
|
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો,
|
કારક, ભાષક, શ્રોતા
|
૨
|
ભક્તસમાજ નિરંતર તેને,
|
સાથ ભજો અનુરાગે;
|
|
નિશદિન ઈશ્વરના ગુણ ગાઓ,
|
પ્રેમસુ ગાયક જાગે.
|
૩
|
ઈશ્વરકૃત તન, જીવ અમારાં,
|
અદ્ભુત કાર્ય અનુપા;
|
|
જીવનદાતા, શુભ પ્રતિપાલા,
|
ધન્ય દયામય ભૂપા.
|
૪
|
સહુ જગ જોગ કરે તુજ સેવા,
|
શુભ શુભ સાદ ઉઠાવી;
|
|
ગાન વખાણ કરો સહુ ઠામે,
|
અંતરમન હરખાવી.
|
Phonetic English
1 – Prabhunu stotra
Tek:
|
Jay jay param dayamay swami,
|
smaarak gaan karo re.
|
1
|
Jeev, janavar, andaj pakshi,
|
raay, prajaajan jotta,
|
|
Chetan, jad, man, budhi, vicharo
|
karak, bhaashak, shrota
|
2
|
Bhakatsamaj nirantar tene,
|
saath bhajo anurage;
|
|
Nishadin ishwarna gun gaao,
|
premasu gaayak jaage.
|
3
|
Ishwarkrut tan, jeev amaaraa,
|
adhbhut karya anupa;
|
|
Jeewandata, shubh pratipala,
|
dhanya dayamay bhoopa.
|
4
|
Sahu jag jog kare tuj seva,
|
shubh shubh saad uthavi;
|
|
Gaan vakhaan karo sahu thame,
|
antaraman harkhavi.
|
Images
Media - Chopaya , Hindavi Raag
Traditional Tune sung by C. Vanveer