514
૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ
૧ | ઊંચું જોઈ આગળ જઈએ, | |
ધન્ય ઈસુ નામ સર્વકાળ | ||
તીક્ષ્ણ તરવાર હાથમાં લઈએ, | ||
ધન્ય ઈસુ નામ સર્વકાળ. | ||
૨ | શત્રુ ઉપર વિજય પામીએ, | |
ધન્ય ઈસુ નામ સર્વકાળ; | ||
જયનાં ગીતો હર્ય ગાઈએ, | ||
ધન્ય ઈસુ નામ સર્વકાળ. |
Phonetic English
1 | Unchu joi aagad jaiae, | |
Dhany Isu naam sarvkaad | ||
Tikshn taravaar haathama laiae, | ||
Dhany Isu naam sarvkaad. | ||
2 | Shatru upar vijay paamiae, | |
Dhany Isu naam sarvkaad; | ||
Jayna geeto hary gaaiae, | ||
Dhany Isu naam sarvkaad. |