504

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે

૫૦૪ - ઈશ્વર પ્રીતિ છે
વંદો, વંદો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
આભાર માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
સ્તુતિ કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
પ્રાર્થના કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને ચાહો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
તેને માનો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.
ભજન કરો, સર્વ નાનાં બાળો; દેવ પ્રેમ છે, દેવ પ્રેમ છે.