12
૧૨ – ઈશ્વરની સ્તુતિ
૧ | પ્રભુ દેવનાં ગાઓ ગાન, | ત્રાતાનું સુણાવો માન; |
સૌ માનો તેનો આભાર, | કાઢો ગાયનના ઉદ્ગાર. | |
૨ | પ્રભુ દેવ છે મહિમાવાન, | સહુ દેવોથી શક્તિમાન; |
તેના હાથમાં છે ઊંડાણ | તથા પહાડોનાં મંડાણ. | |
૩ | નેણે તો સરજ્યું જળ, | તેના હાથે રચ્યુ સ્થળ; |
ઉત્પન્નકર્તાની હજૂર | નમી પડીએ જરૂર્. | |
૪ | ને છે આપણો સરજનહાર, | તેને આપણે તો ભજનાર; |
તેનાં ઘેટાંરૂપ ઠરીએ, | આજે તેનું સાંભળીએ. |