7

From Bhajan Sangrah
Revision as of 12:08, 28 October 2015 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૭ – પ્રભુને દ્ધારે

૭ – પ્રભુને દ્ધારે
ટેક : પ્રભુ, મને તેડો રે તમારે દ્વાર.
રમણીય કેવા માંડવા તારા, સૌન્યો રે સરદાર,
તેજ-કિરણના અંબાર ઝગે જ્યાં, તારા મંદિરિયાને દ્વાર....પ્રભુ.
પલ પલ તલપે મનડું રે મારું, પ્રભુઘરના અભિલાખ,
હૌયુંય હરખે, કાયાય મલકે, મંદિરિયે જો મને રાખ....પ્રભુ.
ચલ્લીને ઘર જો, અબાબીલને માળો, રક્ષવા નિજ સંતાન,
ભલાં ભલાં મારા પ્રભુમંદિરિયાં, ગાઉં તૈં તારા ગુણગાન....પ્રભુ.
કોટી રે દિનની જિંદગી ખોટી, વસું તુજ દ્વારે જે વાર,
ઘન ઘન મારા ઈસુ મસીહા, સફળ કર્યો સંસાર....પ્રભુ.


Phonetic English

7 – Prabhune Dware
Tek : Prabhu, mane taedo re tamare dhvar.
1 Ramaniya keva maandava taara, saunyo re sardaar,
Tej-kiranana anbaar jhage jya, tara mandiriyane dwaar....prabhu.
2 Pal pal talape mandu re maaru, prabhugharana abhilaakh,
Hauyuy harkhe, kayaay malake, mandiriye jo mane raakh....prabhu.
3 Challine ghar jo, abaabilne maado, rakshava nij santaan,
Bhala bhala maara prabhumandiriya, gaau tai taara gunagaan....prabhu.
4 Koti re dinani jindagi khoti, vasu tuj dwaare je vaar,
Ghan ghan maara Isu masiha, safad karyo sansaar....prabhu.

Image

Media


Media - Composition By : Late Mr. ManuBhai Rathod

Media - Composition By : Late Mr. ManuBhai Rathod