395
૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ
ટેક: | તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, | |
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે. | ||
૧ | તારે કાજે મરનાર | હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨) |
તને ખંડી લેનાર | હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦) | |
૨ | શેતાનથી છોડાવવા | હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩) |
તેના લોહીથી ધોવા | હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪) | |
૩ | પૂરી શાંતિ આપવા | હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ ) |
સ્વર્ગી રાજ્યમાં લેવા | હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩) | |
૪ | શાને બને જીદ્દી | હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧) |
ન માને પસ્તાશે | હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮) |
Phonetic English
Tek: | Taara dilnu dwaar jo Isune khatkhataave, |
Khol darwaajo te jo aavavaa maahe chaahe. | |
1 | Taare kaaje marnaar haan.....haan......Isune khatkhataave. (hebri. 13 : 12) |
Tane khandi lenaar haan.....haan......" " " (1 korithi. 6 : 20) | |
2 | Shetaanathi chodaavava haan.....haan......" " " ( 2 thessa. 3 : 3) |
Tena lohithi dhova haan.....haan......" " " ( prakati. 7 : 14) | |
3 | Puri shaanti aapva haan.....haan......" " " ( yohaan 14 : 27 ) |
Swargi raajyama leva haan.....haan......" " " (yohaan 14 : 3) | |
4 | Shaane bane jeeddi haan.....haan......" " " (pre. kru. 7 : 51) |
Na maane pastaashe haan.....haan......" " " (1 pitar 4 : 18) |