364
૩૬૪ - હર્ષ થાય છે
૧ | હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે, |
મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે. | |
૨ | ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે, |
તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે. | |
૩ | પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે, |
નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે. | |
૪ | પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે, |
તન, મન, ધન તેના તરફ ભાગે છે. |
Phonetic English
1 | Harsh thaay chhe, mane bahu harsh thaay chhe, |
Maara urane Isu thaki harsh thaay chhe. | |
2 | Isu taare chhe, mane to Isu taare chhe, |
Tethi maara jeev maheen harsh thaay chhe. | |
3 | Prem bataave chhe, Isu bahu prem bataave chhe, |
Naanaan motaan saune preetithi bolaave chhe. | |
4 | Priya laage chhe, Isu bahu priya laage chhe, |
Tan, man, dhan tena taraph bhaage chhe. |
Image
Media - Composition By : Mr. Robin Rathod