327
૩૨૭ - દે વરદાન, દયાળુ
ટેક: | દે એવું વરદાન, દયાળુ (૨) |
કે જન્મભર હું તારો થાઉં બાળક રમ્ય નહાન. | |
૧ | જેમાં તારું થાયે માન, દયાળુ, |
જે તને રુચે તે કરાવવાની દે ઈચ્છા, દે જ્ઞાન; | |
પ્રીતિ નીતિનું સ્થાન, દયાળુ, | |
તુજ આત્મા લાવી નજીક કરો દો, | |
મજને સૌક્ય નિધાન. | |
૨ | પ્રેમને ન પરિમાણ, તારા તે, |
તે પ્રેમે તુજ-મા આત્માનો પૂરણ આશ્રય જાણ. | |
મજને કરે છે સમાન, નિરંતર, | |
એ અધિકાધિક મને નજદીક લાવે; | |
ધન્ય તુજ વિધાન. |
Phonetic English
De evun varadaan, dayaalu (2) | |
Ke janmabhar hun taaro thaaun baalak ramy nahaan. | |
1 | Jemaan taarun thaaye maan, dayaalu, |
Je tane ruche te karaavavaani de ichchha, de gyaan; | |
Preeti neetinun sthaan, dayaalu, | |
Tuj aatma laavi najeek karo do, | |
Majane sauky nidhaan. | |
2 | Premane na parimaan, taara te, |
Te preme tuja-ma aatmaano pooran aashray jaan. | |
Majane kare chhe samaan, nirantar, | |
E adhikaadhik mane najadeek laave; | |
Dhanya tuj vidhaan. |