11
૧૧ – જય જનરંજન
ટેક : | જય જનરંજન, જય દુ:ખભંજન, જય જય જન સુખદાયી. |
૧ | અશરણને શરણાગતિદાયક પ્રભુ ઈસુ જગરાઈ. |
૨ | અલખ, અગોચર, અંતરયામી નરતન દેહ ધરાવી. |
૩ | અદ્ભુત મહિમા જગને બતાવ્યો ભૂમિ નિવાસે આવી. |
૪ | પાપનિવારક, દુષ્ટ-વિદારક, સંતોના સદા સહાયી. |
૫ | ઉદધિ સમાન પ્રેમ તમારી જે મધ્યે જગત સમાઈ. |
૬ | જાણી અધમજન, હે પ્રભુ, દેજો બિંદુ સમાન જ કાંઈ. |
Phonetic English
Tek : | Jay janranjan, jay dukhabhanjan, jay jay jan sukhadaayi. |
1 | Asharanane sharanaagatidaayak prabhu Isu jagaraai. |
2 | Alakh, agochar, antarayaami naratan deh dharaavi. |
3 | Adbhut mahima jagane bataavyo bhoomi nivaase aavi. |
4 | Paapnivaarak, dusht-vidaarak, santona sada sahaayi. |
5 | Udadhi samaan prem tamaari je madhye jagat samaai. |
6 | Jaani adhamajan, he prabhu, dejo bindu samaan j kaai. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi