188

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૮૮ - જીવનનો ઝરો

જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ;
તેમાં છે જીવનનું જળ, ઝરો છે પ્રભુ ઈસુ.
ન્યાયનો સૂરજ છે પ્રભુ ઈસુ;
આપે છે તે અજવાળ, સૂરજ છે પ્રભુ ઈસુ.
હ્રદયનો રાજા છે પ્રભુ ઈસુ;
શાંતિનો છે સરદાર, રાજા છે પ્રભુ ઈસુ.
પાપીનો તારનાર છે પ્રભુ ઈસુ;
મને તારે છે હાલ, તારનાર છે પ્રભુ ઈસુ.


Phonetic English

1 Jeevanano zaro che prabhu Isu;
Temaa che jeevananu jad, zaro che prabhu Isu.
ન્યાયનો સૂરજ che prabhu Isu;
આપે છે તે અજવાળ, સૂરજ che prabhu Isu.
હ્રદયનો રાજા che prabhu Isu;
શાંતિનો છે સરદાર, રાજા che prabhu Isu.
પાપીનો તારનાર che prabhu Isu;
મને તારે છે હાલ, તારનાર che prabhu Isu.