179
૧૭૯ - ઈસુ એ જ સગું
કર્તા: | એન. જે જયેશ |
ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
નથી કોનો પ્રે . અજાયબ એવો, | |
નિહાળું અખંડિત તેહમામ જેવો. | |
૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
માઠી વેળા આશ્રય તે એક મારો, | |
વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |
સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |
Phonetic English
કર્તા: | એન. જે જયેશ |
ટેક: | સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું. |
૧ | નથી કોને સાથી સહોદાર એવો, |
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો, | |
નથી કોનો પ્રે . અજાયબ એવો, | |
નિહાળું અખંડિત તેહમામ જેવો. | |
૨ | દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો, |
વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો, | |
માઠી વેળા આશ્રય તે એક મારો, | |
વીરો મારી વા'રે સદા ચઢનારો. | |
૩ | જેને પ્રભુ ઈસુ જ એક સગું છે, |
તેને જગમાં ઓછું કશું પણ શું છે? | |
કાંજે બધું વિશ્વ આ તો તહનું છે, | |
સગું તે વિના સહુ વ્યર્થ બધું છે. | |
૪ | ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ |
તરે આ ભવસાગર તે જન સદાઈ, | |
મળે એને શાશ્વત જીવન, ભાઈ, | |
મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ |